Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » મશરૂમ બિરયાની રેસિપી

મશરૂમ બિરયાની રેસિપી

Written By Unknown on Monday, February 15, 2016 | 10:46 PM

મશરૂમ બિરયાની રેસિપી


સામગ્રી :
  • ૧/૨ કિલો બટન મશરૂમ ગરમ પાણીમાં સાફ કરેલ
  • ૧ કિલો બાસમતી ચોખા
  • ૩-૪ ડુંગળી ફ્રાય કરેલ
  • ૩ મોટી ચમચી દેશી ઘી
  • ૧ ટુકડો તજ
  • ૫ નાની ઈલાયચી
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • ૧ કપ દહીં
  • ૨ મોટી ચમચી ફુદીનો
  • લીંબુમો રસ
  • ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ
  • ૫ લીલા મરચા
  • ૧ ચમચી કેસર અને મીઠું
રીત :
-મશરૂમમાં દહીં, આદુ-લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, શાહી જીરું, ફુદીનાના પત્તા અને મીઠું મિક્સ કરો. મેરી નેટ કરવા માટે અડધો કલાક અલગ રાખો.

- અન્ય પેનમાં ચોખા કરતા બમણું પાણી, કેસર, નાની ઈલાયચી, તજ અને મીઠું મિક્સ કરી બાફો. ચોખામાં મેરીનેટ કરેલ મશરૂમ નાખી થોડી મિનિટ સુધી રાંધો. તેમાં ઘી નાખો.લીલા મરચા,કેસર અને લીબુંનો રસ મિક્સ કરો. ગેસની આંચ ધીમી કરો.

- ફ્રાયપેનને સિલ્વર ફોઇલથી લપેટી ૧૫ મિનિટ સુધી કોલસાના દમથી રાંધો. તૈયાર છે મશરૂમ બિરયાની રાયતા સાથે સર્વ કરો.
SHARE

About Unknown

0 comments :

Post a Comment