Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » પનીરી દાલ રેસિપી

પનીરી દાલ રેસિપી

Written By Unknown on Monday, February 15, 2016 | 10:47 PM

 પનીરી દાલ રેસિપી

 

સામગ્રી :
  • ૧ કપ પનીરના ટુકડા કાપેલા
  • ૨ કપ ચણા દાળ પાણીમાં પલાળેલી
  • ૧ ચમચી આદુ-લસણ પેસ્ટ
  • ૨ તેજપત્તા
  • ૪ લવિંગ
  • ૧ ટુકડો તજ
  • ૨ મોટી ઈલાયચી
  • ૨ ડુંગળી બારીક સમારેલ
  • ૨ ટામેટા હળદર પાવડર
  • ૨ ચમચી લાલ મરચું પાવડર
  • તેલ જરૂરિયાત મુજબ
  • મીઠું સ્વાદ અનુસાર
રીત : 
- એક વાસણમાં તેલ ગરમ કરી પનીર તળી લો. કુકરમાં તેલ ગરમ કરો અને લવિંગ, તેજપત્તા, તજ અને ઈલાયચીનો વઘાર કરો. ડુંગળી નાખી બ્રાઉન થવા સુધી તેને શેકો.

- ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું, ટામેટા નાખી થોડા સમય સુધી શેકો. હવે તેમાં ચણા દાળ, મીઠું અને પાણી નાખી સરખી રીતે મિક્સ કરો. જ્યારે દાળ તૈયાર થઈ જાય ત્યારે તેમાં તળેલા પનીરના ટુકડા નાખો. તૈયાર છે ગરમાગરમ પનીરી દાલ.
SHARE

About Unknown

0 comments :

Post a Comment