Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » ગાજરનો જ્યુસ

ગાજરનો જ્યુસ

Written By Unknown on Friday, February 19, 2016 | 10:20 AM



સામગ્રી :
  • ૨ કપ પાણી
  • ૨ ગાજર
  • એક ચમચી આદુ બારીક સમારેલ
  • એક મોટી ચમચી લીંબુનો રસ
  • એક ચમચી સંચળ
  • એક ચમચી
  • શેકેલું જીરું પાવડર
  • મીઠું સ્વાદ અનુસાર
રીત :
- ગાજરને છોલી, ધોઈ અને સમારી લો. ત્યારબાદ એક મિક્સર જારમાં ગાજરના ટુકડા, આદુ, પાણી, લીંબુનો રસ, જીરા પાવડર, સંચળ અને મીઠું મિક્સ કરો.

- ત્યારબાદ ઢાંકણ બંધ કરી, સરખી રીતે ક્રશ કરી લો. જ્યારે જ્યુસ તૈયાર થઈ જાય ત્યારે ગ્રાઇન્ડર બંધ કરી જ્યુસ ગ્લાસમાં કાઢી સર્વ કરો.
SHARE

About Unknown

0 comments :

Post a Comment