Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » પનીર ભરતા રેસિપી

પનીર ભરતા રેસિપી

Written By Unknown on Monday, February 15, 2016 | 10:50 PM

 પનીર ભરતા રેસિપી

 સામગ્રી :

  • પનીર ચોરસ ટુકડામાં સમારેલ
  • કોથમીર બારીક સમારેલ
  • ૨ ચમચી તંદૂરી મસાલા
  • ૨ ચમચી લાલ મરચું પાવડર
  • લીબુંનો રસ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ ટામેટાની પ્યુરી
  • ૧/૨ કપ ફેશ ક્રિમ
  • ૨ ચમચી બટર
  • ૧ ચમચી ગરમ મસાલા પાવડર
રીત :
- મસાલા પાવડર બનાવવાની બધી સામગ્રી મિક્સ કરી લો.  આ પાવડરમાં પનીરના ટુકડાને મેરિનેટ કરી સીંક પર લગાવી ઓવનમાં ૬-૭ મિનિટ સુધી ગ્રિલ કરો.

- ઠંડુ થવા પર પનીરને થોડું ગ્રાઈન્ડ કરી લો.પેનમાં બટર પીગળાવી ટામેટાની પ્યુરી મિક્સ કરો.

- ૨ મિનિટ પછી બચેલી બધી સામગ્રી મિક્સ કરી શેકી લો. ૫ મિનિટ પછી ક્રશ કરેલ પનીર મિક્સ કરી લો. થોડા સમય પછી ગેસ બંધ કરી લો. કોથમીર વડે ડેકોરેટ કરી સર્વ કરો.
SHARE

About Unknown

0 comments :

Post a Comment