Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » પોમેગ્રેનેટ માર્ગરીટા

પોમેગ્રેનેટ માર્ગરીટા

Written By Unknown on Friday, February 19, 2016 | 10:29 AM

Christmas Special (પોમેગ્રેનેટ માર્ગરીટા રેસિપી)

Pomegranate Margarita Recipe

સામગ્રી :
  • ૩૦૦ એમએલ દાડમનો જ્યુસ
  • ૧/૪ કપ તાજા સંતરાનો જ્યુસ
  • દાડમના બીજ – ગાર્નિશ માટે
  • ૨ લીંબુનો રસ
  • ૧૦ થી ૧૨ આઈસ ક્યુબ્સ
  • મીઠું – ગ્લાસના કિનારે ડેકોરેટ કરવા

રીત :
- દાડમના બીજને અલગ રાખી અન્ય બધી સામગ્રીઓ મિક્સરમાં ગ્રાઈન્ડ કરી લો.

-હવે એક પ્લેટ પર જરૂરિયાત પ્રમાણે મીઠું નાખો અને કાચના ગ્લાસને ઊંધો કરી પ્રેસ કરો. આ પ્રમાણે કરવાથી ગ્લાસની ચારે તરફ મીઠું લાગી જશે.

- હવે આ ગ્લાસમાં માર્ગરીટા રેડો. હવે તેની ઉપર દાડમના દાણાથી ડ્રિંકને ગાર્નિસ કરી સર્વ કરો.
SHARE

About Unknown

0 comments :

Post a Comment