Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » કાકડીનું રાયતું

કાકડીનું રાયતું

Written By Unknown on Friday, February 19, 2016 | 10:24 AM


સામગ્રી : 
  • ૨૫૦ ગ્રામ કુમળી કાકડી,
  • ૫૦૦ ગ્રામ દહીં, ખાંડ,
  • ખાંડેલી રાઇ
  • મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત :
- કુમળી કાકડીને છીણવી. ત્યારબાદ છીણને નીચોવી પાણી કાઢી નાખવું. હવે દહીંમાથી પાણી કાઢી તેમાંથી મસ્કો બનાવો.

-તેમાં કાકડીનું છીણ અને ખાંડ નાખવા. ખાંડેલી રાઇને થોડા દહીંના પાણીમા ફીણી, ચઢે એટલે તેમાં ઉમેરવી. છેલ્લે મીઠું નાખવું.
SHARE

About Unknown

0 comments :

Post a Comment